Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

એટાર્કટિકામાં જામેલ જીલની નીચે સૂક્ષ્મજીવની શોધ કરશે આ ડ્રિલ

નવી દિલ્હી: આપણી ધરતી પર   એટલા બધા જીવ ઉપસ્થિત છે જેના વિષે વૈજ્ઞાનિકોને પણ શોધ કરવું મુશ્કેલ બની શકે છે.તેમ છતાં પણ તે દિશામાં સતત પ્રયોગ કરી રહેલ  વૈજ્ઞાનિકોએ એક નવા જીવની શોધ કરી છે આ યાદીમાં આંતરરાષ્ટ્રીય દળે જીલમાં એક ડ્રિલની મદદથી હજાર ફૂટ ઊંડે સુધી જીવ વિશેની માહિતી મેળવી શકશે આ ડ્રિલ હજારફુટ ઊંડે સુધી જઈને જીલની અંદર ઉપસ્થિત જીવ વિષે માહિતી એકથી કરી શકશે.

 

(6:44 pm IST)