Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ફેસબુકના આંતરિક દસ્‍તાવેજ સાર્વજનિકઃ રપ૦ પાનાના દસ્‍તાવેજમાં સીઇઓ માર્ક જકરબર્ગ અને સ્‍ટાફનાં ઇમેલ

બ્રિટિશ સંસદએ ગયા મહીને પોતાની તપાસ સમિતિ દ્વારા જપ્ત કરેલ ફેસબુકમાં આંતરિક દસ્‍તાવેજ સાર્વજનિક કરી દીધા. રપ૦ પાનાના આ દસ્‍તાવેજમાં સીઇઓ માર્ક જકરબર્ગ અને સ્‍ટાફના ઇમેલ સામેલ છે. દસ્‍તાવેજ અનુસાર ફેસબુકએ લિફટ, નેટ ફિલકસ જેવી કંપનીઓના ડેટા શેયર કર્યા જયારે વાઇન જેવી થોડી પ્રતિદંદ્વીઓનો ડેટા દેવાનો ઇન્‍કાર કર્યો.

(10:43 pm IST)
  • સુરત :જાપાની કંપની ઝીકાના અધિકારી આવતીકાલે સુરત અને નવસારીના ખેડૂતોની કરશે મૂલાકાત :બુલેટ ટ્રેન અને જમીન સંપાદન મુદ્દે ઝીકા કંપનીના આધિકારી ગુજરાત ખેડૂત સમાજ સાથે પણ કરશે ચર્ચા access_time 2:39 pm IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST