Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જો તમે પણ બોય ફ્રેન્ડ સાથે ડેટ પર જાવ તો રાખજો ધ્યાન…. નકર થઇ જશે કંઈક આવું

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં તાજેતરમાંજ એક ડેટ દરમિયાન એક વ્યક્તિએ છોકરીનું ક્રેડિટ કાર્ડ અને લેપટોપ ગાયબ કરી દીધું જેની જાણ યુવતીને એ સમયે તો નહોતી થઇ પરંતુ થોડીવાર પછી તેમને આ વાતની જાણ થઇ અને તે હેરાન થઇ ગઈ હતી.આ બંને વ્યક્તિ ડિનર પર ગયા હતા અને તેમને મોડી રાત સુધી ડીનરનો આનંદ લીધો હતો.ત્યારબાદ યુવતી ઘરે પરત ફરી અને તેમને ઘણી બધી વસ્તુઓ ન મળતા પોલીસમાં ચોરીનો મામલો દાખલ કરાવ્યો હતો જે બાબત પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(7:18 pm IST)