Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જર્મનીમાં બે ટ્રેન વચ્ચે ટક્કરમાં 50 લોકોને ઇજા

નવી દિલ્હી: જર્મનીના ડસલડોર્ફ શહેર પાસે એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાતા અનેક મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજા ગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે ટ્રેન અકસ્માત અપાચળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:17 pm IST)