Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

બ્રિટેનના પ્રધાનમંત્રી થેરેસાની હત્યાની કોશિશ કરનાર બેની ધરપકડ

 

નવી દિલ્હી: બ્રિટિન પોલીસે આતંકવાદી સંગઠન સાથે જોડાઈને પ્રધાનમનત્રી થેરેસાની હત્યાની કોસીસ કરનારને બે વ્યક્તિની ધરપકડ કરી છે 

મેટ્રોપોલિટન પોલીસે આ જાણકારી અપાતા કહ્યું કે ઉત્તરી લંડનના નાઈમુર ઝકરિયા રહમાન અને દક્ષિણી પૂર્વ બર્મિઘમના મોહમ્મ્દ આકીબ ઈમરાનની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપીઓ આજે વેસ્ટમિસ્ટર મજિસ્ટ્રેટની અદાલતમાં હાજર કરવામાં આવ્યા છે.

(7:16 pm IST)