Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

તહેવારમાં બગડી જાય છે બજેટ?? તો રાખો આટલું ધ્યાન!!

તહેવારો શરૂ થતા જ શાપિંગનો મૌસમ પણ શરૂ થઈ ગયું છે. ઓનલાઈન હોય કે પછી ઓફલાઈન બન્નેમાં રીત રીતના ઓફર્સ અને સેલ ચાલી રહ્યા છે. પણ Festival Seasonમાં નકામા ખર્ચથી બચવા માટે તમને ઘણી વાતોનો ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કે તહેવારના સમયે કેવી બિનજરૂરી ખર્ચ થી બચી શકાય છે.

ક્રેડિટ કાર્ડ

શોપિંગના સમયે કેશ કે ડેબિટ કાર્ડથી ભુઅગતાન કરો. ક્રેડિટથી બિલ આપતા પર હમંેશા લિમિટથી વધારે પૈસા ખર્ચ થઈ જાય છે.

લિસ્ટ

વગર લિસ્ટ બનાવી શોપિંગ કરવાથી અમે ઘણી વાર બિનજરૂરી વસ્તુઓ લઈ લે છે. તેથી સેલ કે ઓફરના જાળમાં ફંસવાથી પહેલા લિસ્ટ બનાવી લો. કે શું શું જરૂરી છે પછી જ શોપિંગ પર જવું.

બોનસ

વર્કિંગ લોકોને તહેવાર પર બોનસ મળે છે. તે પહેલા કે આ પૈસા નકામી વસ્તુઓમાં ખર્ચ થઈ જાય. તમે કોઈ પોલીસી લઈ શકો છો. કોઈ ઉધાર ચૂકવી શકો છો. બાળકના અભ્યાસ માટે પૈસા સેવ કરી શકો છો. કે પછી કયાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો.

ઓફસીઝન શોપિંગ

ઠંડની ઋતુ અને માર્કેટમાં ઋતુ મુજબ કપડા અને એકસેસરીજ પણ આવશે. જરૂરનો સામાનને મૂકી તમે કઈક લેવા ઈચ્છો છો તો કોશિશ કરો કે વધારે મોંઘુ સામાન લેવાની જગ્યા ઓફ સીઝનમાં ખરીદો. તેનાથી પૈસાની બચત થશે.

(11:32 am IST)