Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પેરીસમા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાતની સંભાવના નહીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

પ્રથમ વિશ્વયુદ્ધની યાદમાં થઇ રહેલ આયોજનમા ભાગ લેવા માટે આ સપ્તાહમાં પેરીસ જઇ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યુ કે તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે મુલાકામ માટે અનિશ્ચિત છે. બંને દેશોમાં પરમાણુ હથિયાર સંધી અંગના તણાવ વચ્ચે ટ્રમ્પએ કહ્યુ અમે જી-ર૦ માં મુલાકાત કરશુ. કદાચ ત્યાર પછી મળીએ.

(12:03 am IST)