Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પ્રતિબંધોથી પરિણામ નથી મળતું પ્રતિબિંધોથી વધારે ઉપયોગી અર્થપૂર્ણ વાતચીતઃ તૂર્કી વિદેશમંત્રી

તુર્કીના વિદેશમંત્રી મેવલેટ કૈવે શોલુ એ અમેરિકા દ્વારા ઇરાન પર લગાવવામાં આવેલ તેલ પ્રતિબંધો અંગે કહ્યુ કે ઇરાનને (દુનિયાથી) અલગ અલગ કરવું ખતરનાક છે અને ત્યાંના લોકોને  સજા આપવી અનુચિત છે.

(11:00 pm IST)