Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

મેક્સિકોમાં મહિલાઓની હત્યાના મામલે દંપતીની ધરપકડ

નવી દિલ્હી: મેક્સિકો સિટીની પોલીસે મહિલાઓની હત્યા કરવાના મામલે અને એક મૃત મહિલાના બાળકની વાતને લઈને શહેરની બહાર એક યુગલની ધરપકડ કરી છે અધિકારી યુગલ પર નજર રાખી રહ્યા હતા અને તેમને ગુરુવારના રોજ બંનેને એક ગાડી સાથે ઝડપી લીધા છે મેક્સિકો પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દંપતી પર એક મહિલાની હત્યા અને બાળકનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો છે અને તેમની જગ્યા પરથી માનવ શરીરના ટુકડા પણ મળી આવ્યા છે.જેના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:39 pm IST)