Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

નાસાના ક્યુરિયોસિટી રોવર યાને મંગળ પર 6 વર્ષ પૂર્ણ કર્યા

નવી દિલ્હી: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ 17 કેમેરા અને ઉન્નત ઉપકરણોથી લેસ કારણ આકારવાળા આ યાન ક્યુરિયોસિટી રોવરને મંગલ ગ્રહ પર પોતાના 6 વર્ષ પૂર્ણ કર્યા છે આ યાનને મંગળ પર જીવનની સંભાવનાની તપાસ કરવા માટે નવેમ્બરમાં 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો 6 ઓગસ્ટ 2012આ રોજ તે લાલ ગ્રહ પર ઉતર્યો હતો પોતાની છઠ્ઠી વર્ષગાંઠ પર રોવરે ટ્વીટ કર્યું છે કે અમે 6 વર્ષ પહેલા મંગળ પર પગ મુક્યો હતો.

(6:38 pm IST)