Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

શોપિંગ મોલના પાર્કિંગમાં વિમાન પડતા 5ના મોત

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારના રોજ એક શોપિંગ મોલના પાર્કિંગમાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું છે સાંતાના એના સીટી શહેરમાં થયેલ આ હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ ડબલ એંજીનનું એક નાનું વિમાન સાઉથ કોસ્ટ પ્લાઝા શોપિંગ સેંટર નજીક ક્રેશ થઇ જતા તે પાર્કિંગમાં પડતા 5 લોકોના મોત નિપજ્યા છે.

(6:27 pm IST)