Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમેરિકાથી નાવડી ચલાવનાર આ શખ્સ રશિયા પહોંચી ગયો

નવી દિલ્હી: અમેરિકામાં એક નાવડી પર સવાર થઈને વ્યક્તિ અચાનક રશિયા પહોંચી ગયો છે આ વાતની જાણ ત્યારે થઇ જયારે રશિયાની  સીમામાં તેની ધરપકડ કરવામાં આવી અમેરિકાના એક નાગરિકે રશિયાના બોર્ડર ગાર્ડને કેદમાં લીધા છે તે અમેરિકાની જોન માર્ટિન અલાસ્કાની યુકોન નદીમાં નાવડી ચલાવી રહ્યા હતા અને તે ત્યાંથી થોડે દૂર પહોંચી ગયા અને અચાનક વાતાવરણ ખરાબ થઇ જતા તે ભટકીને રશિયા પહોંચી ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને જયારે તેને રશિયાના સમુદ્ર કિનારે પગ મુક્યો તો તેની ધરપકડ કરવામાં આવી હતી.

(6:20 pm IST)