Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક રોકેટ હુમલામાં એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રવિવારના રોજ રોકેટ હુમલામાં એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું માલુમ પડી રહ્યું છે. અમેરિકી વાયુ રક્ષા પ્રણાલી  પેટ્રિયોટે હુમલાને રોકી દીધો છે. ઘટનામાં એક બાળક ઈજાગ્રસ્ત છે.

             અમેરિકી દૂતાવાસ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો   મિસાઈલ વચ્ચે પેટ્રોયોટ વાયુ રક્ષા પ્રણાલીને રોકી દેવામાં આવ્યો છે.ઇરાકમાં  આતંકવાદીઓએ રાજધાની બગદાદમાં ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં ગ્રીન ઝોનને પણ ઘણીબધી વાર નિશાન બનાવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)