Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ખરાબ ચીજો હોય છેઃ ડ્રગ રેડમાં ૩ વર્ષની બાળકીના મોત પર ફીલીપીની સેનેટરની વ્યથા

         ફિલીપીન્સમા ડ્રગ્સ વિરોધી અભિયાનને લઇ ૩ વર્ષની બાળકીના મોત પર સેનેટર અને પહેલા આ અભિયાનનુ નેતૃત્વ કરી ચુકેલા પૂર્વ પોલીસ પ્રમુખ રોનાલ્ડ ડેલા રોસાએ કહયુ છે ઓપરેશન દરમ્યાન ખરાબ ચીજો હોય છે.

         પોલીસના મુતાબીક છાપેમારી દરમ્યાન બાળકીના પિતા અને સંદિગ્ધ ડ્રગ ડીલરએ એનો ઢાલની જેમ ઉપયોગ કર્યો હતો.

         આ અભિયાનમાં બે ડ્રગ ડિલર અને એક પોલીસ કર્મીનુ મોત થયુ હતુ. ર૦ પોલીસ  કર્મી સામે તપાસ ચાલી રહી છે.

(11:00 pm IST)