Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઇરાનએ કહ્યું એમનુ જહાજ છોડવામાં નહી આવે તો બ્રિટનના તેલ ટેન્કર પર કરશે કબજો

         ટોચના ઇરાની નેતા અયાતુલ્લા ખમેનેઇની સલાહકાર સમિતિના સદસ્ય મોહસેન રેજેઇ એ ચેતવણી આપી છે કે જો ઇરાની જહાજ છોડવામાં નહી આવે તો બ્રિટનનુ તેલ ટેન્કર પકડવામાં આવશે.

         રેજેઇએ કહ્યું ઇરાન હીચકિચાટ વગર ગુંડાગર્દીનો જવાબ આપશે યુરોપીય સંઘના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી તેલ લઇ સીરીયા જઇ રહેલ ઇરાની તેલ ટેન્કરને બ્રિટનએ પકડયું છે.

         ઇરાનનુ તેલ ટેન્કર જિબ્રાલ્ટરમાં પકડવામાં આવ્યુ છે.

(10:29 pm IST)