Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વાવાઝોડાથી પ્રભાવિત ઑડિશાને 61 કરોડની સહાય કરશે હોંગકોંગ સરકાર

નવી દિલ્હી: વાવાઝોડું ફૈની પ્રભાવિત ઓડિશા માટે હોંગકોંગ સરકારે 61 કરોડ 60 લાખ 50 હજાર રૂપિયાની રકમની મદદ કરવાનું એલાન કર્યું છે આનાથી ઔધિશના 45100 પીડિતોની મદદ કરવામાં આવશે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હોંગકોંગ સરકારે વિશેષ પ્રશાસનિક વિસ્તારના પ્રવક્તા સાથે થયેલ વાતચીત બાદ જણાવ્યું છે કે વાવાઝોડાથી પ્રભાવિત થયેલ ઑડિશાને 61 કરોડ રૂપિયાની સહાય કરશે આ વાવાઝોડામાં 64લોકો મોતને ભેટ્યા છે.

(5:38 pm IST)