Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

બંગાળની ખાડીમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: બંગાળની ખાડીમાં શુક્રવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5.0ની આંકવામાં આવી છે.અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 12.2 કિલોમીટરની ઊંડાઈમાં 9.3809 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 87.1066 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં હતું.ભૂકંપના ઝટકા સાંજે પાંચ વાગ્યાને આંઠ મિનિટ પર કરવામાં આવ્યા હતા.

(5:37 pm IST)