Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ચીનમાં મોબાઈલ ગેમથી દૂર થશે ખેડૂતોની ગરીબી

નવી દિલ્હી: દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવનાર દેશ ચીનની સરકારે દેશની ગરીબીને દૂર કરવા માટે એક અનોખો ઇનોવેટિવ નુસખો શોધી કાઢ્યો છે ચીને એક એવી મોબાઈલ ગેમ તૈયાર કરી રહી છે જો દેશની એક મોટી સંખ્યાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરશે આ ગેમને રમનાર લોકોને ક્રેડિટ કાર્ડ મળશે જેનો ઉપયોગ ખેડૂતોના ઉત્પાદ ખરીદીમાં કરવામાં આવી શકાશે.ચીનના વિત મંત્રાલયના અંતર્ગત આવનાર ગરીબી નિવારણ કાર્યલયમાં એક ગેમ બનાવવાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતોની ગરીબીને દૂર કરી શકાશે.

(5:36 pm IST)