Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર લોકોને રોબોટ આપશે કરંટનો ઝટકો

નવી દિલ્હી:કોરોના વાયરસના કારણોસર આજે આખા દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે તેનાથી બચવા માટે લોકો નિત નવા નુસખા અજમાવ્યા  .વારાણસીના એક નૌજવાને પણ આ દિશામાં એક પગલું ભર્યું છે. તેમને કોરોનાથી બચવા માટે એક એવો રોબોટ તૈયાર કર્યો છે જે માત્ર સુરક્ષાની ડ્યુટી નિભાવનાર લોકોનેજ સુરક્ષિત રાખશે પરંતુ લોકડાઉન તોડનાર લોકોને પણ કરંટનો ઝટકો આપશે।

     આ રોબોટ બનાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સંસદીય ક્ષેત્ર વારાણસી સ્થિત અશોકા ઇન્સ્ટિટ્યૂટના મૈકેનિકલ એન્જીનીયરના ત્રીજા વર્ષમા અભ્યાસ કરનાર વિદ્યાર્થી છે.

(7:05 pm IST)