Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

નમસ્તે લંડનઃ કોરોના સામેના જંગમાં ''લીટલ ઇન્ડિયા'' તૈયાર

લંડનના સાઉથ હોલને લીટલ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. કોરોના કાળમાં અહિંના ભારતવાસીઓને અલગ અલગ ફેસ માસ્ક પહેરેલા કેમેરામાં કેદ કરાયા હતા. યુરોપના અનેક દેશોમાં ફેસ માસ્ક અને ફેસ પ્રોટેકશન ફરજીયાત કરાયું છે. પણ બ્રિટનમાં લોકોને પોતાની ઇચ્છા અનુસાર ફેસ પ્રોટેકશનની છુટ અપાઇ છે. તેવામાં લંડનમાં સાઉથ હોલમાં કોરોના જંંગ દરમિયાન ભારતીય રંગ નજરે પડેલ.

(3:01 pm IST)