Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

અમેરિકામાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને અવકાશયાત્રી સુનિતા વિલીયમ્સે આપી હિંમત

વોશિંગ્ટનઃ ભારતીય મુળની અવકાશયાત્રી યાત્રી સુનિતા વિલીયમ્સ અમેરિકામાં ફેસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાઇ હતી અને તેમને હિંમત આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર મુકાયેલ પ્રતિબંધો દરમ્યાન તેઓએ વિચારવું જોઇએ કે તેઓ સમાજ માટે કેવી રીતે ઉપયોગી બની શકે છે. ભારતીય દૂતાવાસ દ્વારા શુક્રવારે આયોજીત કરવામાં આવેલ આ વર્ચ્યુઅલ વાતચીતને યુ ટયુબ, ફેસબુક, ટવીટર અને ઇન્સ્ટાગ્રામ પર ૮૪ હજારથી વધારે લોકોએ જોઇ હતી.

(3:00 pm IST)