Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અફઘાનિસ્તાનમાં બારુદી સુરંગ વિસ્ફોટમાં ત્રણ બાળકોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાતમાં એક બારુદી સુરંગ વિસ્ફોટની ઝપેટમાં આવતા ત્રણ બાળકોના મોત નિપજ્યા છે અને અન્ય બે ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે પ્રાંતીય પ્રશાસનદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગૂલરન  જિલ્લામાં પાંચ આતંક્વાદીઓદ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ બાળકો મોતને ભેટ્યા છે.

(5:53 pm IST)