Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

પૂર્વી સીરિયામાં આઇ એસ ના અંતિમ ગઢમાં સેંકડો લડાકોનું આત્મસમર્પણ

અમેરિકાના સમર્થનવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સજ (એસડીએફ) એ જણાવ્યુ છે કે પૂર્વી સીરીયામાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના અંતિમ ગઢ બાગૂજમાં આઇ એસના સેંકડો લડાકોએ આત્મ સમર્પણ કર્યુ છે. એસડીએફના પ્રવકતાએ બતાવ્યું કે છેલ્લા ૪૮ કલાકમાં ૬૦૦૦ થી વધારે લોકોએ બાગુજને પોતાની મરજીથી છોડી દિધેલ  અથવા તો ત્યાંથી ભાગી ગયા.

(11:06 pm IST)