Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ઉતર કોરિયા નિસસ્ત્રીકરણ નહી કરે તો પ્રતિબંધ વધારવા વિશે વિચારીશું: યુએસની સ્પષ્ટ ચીમકી

અમેરીકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનએ કહ્યું છે કે જો ઉતર કોરિયા પરમાણું નિસસ્ત્રીકરણ નહી કરે તો યુએસ એના પર પ્રતિબંધ વધારવા વિચાર કરશે રિપોર્ટસના જણાવ્યા અનુસાર ઉતર કોરિયાએ મિસાઇલ લોન્ચ સાઇટના આ ભાગનું પુનર્નવીકરણ કર્યુ હતુ. જેથી એને  સિંગાપુર સંમેલનમા કરેલા વાદા પ્રમાણે નષ્ટ કરવા શરૂઆત કરી હતી.

 

 

 

(9:16 pm IST)