Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

પૂર્વ ગજનીમાં હવાઈ હુમલો: તાલિબાનના કમાંડરનું મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતમાં મંગળવારના રોજ અફઘાની વાયુ સેનાના હવાઈ હુમલામાં તાલિબાનના શીર્ષ કમાંડર અને તેના ઘણાબધા અંગરક્ષકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આતંકવાદીઓ વિષે આ માહિતી મળતા લડાકુ વિમાનને અંદાર જિલ્લાના બક્શીયો ગામમાં નિશાન બનાવીને હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘણાબધા આતંકવાદીઓને પણ ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. 

(6:16 pm IST)