Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હવે માનવીની જેમ કામ કરશે કોમ્પ્યુટર

નવી દિલ્હી: ટેક્નોલોજીના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક આટ્રીફિશિયલ ઇન્ટેલિજેસ ખુબજ ઝડપથી વિકાસ કરવામાં લાગ્યું છે.તેની મદદથી ભાવિ પેઢી કમ્પ્યુટર,સ્માર્ટફોન,અને રોબોટ  જેવી તૈયારી કરી રહી છે.જે મનુષ્યને ખુબજ ઉપયોગી સાબિત થશે અને તેમના કામને ખુબજ સરળ કરી દેશે.આ કડીમાં વૈજ્ઞાનિક એક એવું નવું એઆઈ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે જેનાથી કોમ્પ્યુટર કોઈ પણ માનવીય વસ્તુને શીખી શકશે.દરેક કાર્ય હવે તે પોતાની રીતે કરી શકશે જેવી રીતે માનવી પોતાની બુદ્ધિથી નિર્ણયો લેય છે એ રીતે હવે કોમ્પ્યુટર પણ નિર્ણય લેશે.

(9:08 pm IST)