Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગૂગલએ રજૂ કર્યો નવો ક્રોમ એકસટેંશન પાસવર્ડ લીક થયો કે નહી બતાવશે

ગૂગલએ ક્રોમ બ્રાઉઝરમાં નવો પાસવર્ડ ચેકઅપ '' એકસટેંશન'' પ્રસ્તૃત કરેલ છે જે બતાવી શકે છે કે યૂઝર્સનો પાસવર્ડ ઓનલાઇન લીક થયો છે કે નહી. આ ટુલ યુજર નેમ અને પાસવર્ડના કોમ્બીનેશન ને ૪ અબજ લીક થયેલ પાસવર્ડના ડેટાબેસથી મેળવશે. ગૂગલએ કહ્યું  '' અમે પાસ વર્ડ ચેક અપ'' બનાવેલ છે. ગૂગલ સહીત કોઇપણ આપની એકાઉન્ટ ડીટેલ ન જાણી શકે.

(10:20 pm IST)