Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમારી અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી વધી રહી છે જેટલી પહેલા કયારેય ન હતી

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ '' સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસ'' મા કહ્યું છે કે અમારો દેશ ઉર્જાવાન છે અને અમારી અર્થવ્યવસ્થા એટલી ઝડપથી વધી રહી છે કે જેટલી પહેલા કયારેય ન હતી. એમણે કહ્યું વિતેલા બે વર્ષમા દેશમાં પ૩ લાખ નવા રોજગારનુ સર્જન થયુ. અને વિનિર્માણ ક્ષેત્રમાં છ લાખ નવા રોજગાર જોડાયા જેને લગભગ બધાએ અસંભવ બતાવેલ હતુ.

(10:19 pm IST)