Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ઇરાકની સંસદએ પસાર કર્યો અમેરિકી સૈનિકોને દેશની બહાર કરવાનો પ્રસ્તાવ

ઇરાકની સંસદએ રવિવારના સરકારને દેશમા હાજર અમેરિકી સેનાને બહાર કરવાનો આગ્રહ કરવાવાળો પ્રસ્તાવ પસાર કર્યો.

બગદાદ ઇન્ટરનેશનલ  એરપોર્ટ પર થયેલ અમેરિકી એર સ્ટ્રાઇકમાં ઇરાની સેનાના મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી તનાવની સ્થિતિ છે. ઇરાકમાં ફિલહાલ લગભગ પર૦૦ અમેરિકી સૈનિકો આઇ.એસ.ના વિરૂદ્ધ લડી રહ્યા છે.

ઇરાકના હાશિદ  અલ-શાબી સંગઠનના ડેપ્યુટી હેડનુ પણ મોત થયુ હતુ.

(11:42 pm IST)