Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

બારુદી સુરંગ ફાટવાના કારણે યમનના સેનાના પ્રમુખ ઘાયલ

નવી દિલ્હી: યમનનના સેનાના પ્રમુખ ઉત્તર અલ જોફ પ્રાંત ચાલુ કામગીરી દરમિયાન બારૂદી સુરંગ ફાટવાના કારણે ઘાયલ થયા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બ્રિગેડિયર જનરલ તાહેર ઉલ-અકીલ સુરંગ ફાટવાના કારણે મામૂલી રૂપથી ઘાયલ થયા છે.ઘટના ત્યારે બની હતી જયારે તે કામગીરી દરમિયાન નિરીક્ષણ કરી રહ્યા હતા.

(7:05 pm IST)