Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

બ્રિટેનમાં વધારે પડતા લોકો બનવા માંગે છે 'શુદ્ધ શાકાહારી'

નવી દિલ્હી: બ્રિટેનમાં વધારે પડતા લોકો હવે સંપૂર્ણ રીતે વેજિટેરિયન એટલેકે શુદ્ધ શાકાહારી બનવા જઈ રહ્યા છે.આ જાણકારી તાજેતરમાંજ સામે આવી છે.એક સર્વે દ્વારા જાણવા મળી રહ્યું છે કે બ્રિટેનમાં દર પાંચ માંથી એક વ્યક્તિ ડેયરી પ્રોડ્કટને સંપૂર્ણ રીતે નકારે છે.એટ્લુજ નહીં પરંતુ આમ વધારે માત્રામાં યુવાવર્ગ સામેલ છે.બ્લુ ડાયમંડ આલ્મન્ડ નામની એક બ્રિટિશ કંપનીએ આ સર્વે કર્યો છે તેમાં સામે આવ્યું છે કે બ્રિટેનમાં લોકો હવે દૂધથી બનનાર વસ્તુનો ત્યાગ કરવા ઈચ્છે છે તેની સાથે 2018માં વેજિટેરિયન ડાયટ અપનાવવા વાળની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

(7:04 pm IST)