Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

બલુચિસ્તાનમાં મુખ્યમંત્રીનું પદ સંકટમાં

નવી દિલ્હી:પાકિસ્તાનના બ્લુચિસ્તામાં પ્રાંતીય વિધાનસભામાં 14 વિપક્ષી સદસ્યો દ્વારા મુખ્યમંત્રી સનાઉલ્લાહ જેહરીની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યા બાદ બલુચિસ્તાનમાં સિયાસી ધમાસાણ મચી ગયું છે અને જેના કારણે મુખ્યમંત્રીની ખુરશી પણ સંકટમાં  આવી શકે છે.ડોન રિપોર્ટ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે હાલમાં મુખ્યમંત્રીને પદ પરથી હટાવવા માટે 65 માંથી 33 લોકોનો સહમતી છે.

(7:04 pm IST)