Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

હવે છાલની સાથે ખાઇ શકાશે કેળાં

કેળા બારે માસ મળતું ફળ છે અને એની ડિમાન્ડ પણ લગભગ બારે માસ હોય છે પુજા તહેવાર અને ઉપવાસમાં કેળા સૌથી પહેલા લાવવામાં આવે છે કેળા ખાધા બાદ એની છાલ જો ધ્યાનથી કચરાપેટીમાં નાખવામાં ન આવે તો એના પરથી લપસી જવાના કિસ્સા પણ અનેક વખત સંભળ્યા છ.ે પણ જો છાલ સાથે ખવાય એવા કેળા આવે તો. હા જપાનના એક ખેડુતે કેળાંની એક વિશિષ્ટ વરાઇટી વિકસાવી છે જે છાલ એટલી સ્વાદિૃષ્ટ નથી હોતી, પરંતુ એ ઘણી જાડી તેમ જ ૧૦૦ ટકા ખાઇ શકાય એવી હોય છે.(૬.૨૫)

(4:12 pm IST)