Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ

નવી દિલ્હી: દક્ષિણી કેલિફોર્નિયાના જંગલમાં  લાગેલ આગ ભારે પવનના કારણે વધુ પ્રચંડ થઇ ગઈ છે જેના કારણે હજારો લોકોને તેમના ઘરથી સુરક્ષિત જગ્યા પર લઇ જવામાં આવ્યા છે આગના ભયના કારણે 1 લાખની વસ્તી વાળું વેચુરા શહેર પણ પ્રભાવિત થઇ શકે છે.

 

(8:13 pm IST)