Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આશિયા બીબીને પાકિસ્તાનમાંથી બહાર નીકળવામાં મદદ કરેઃ આશિયાબીબીના પતિ આશિક

પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટ દ્વારા ઇશનિંદા કેસમાં  મુકત થયેલ ઇસાઇ મહીલા આશિયા બીબીના પતિ આશિક મસીહ એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને  કહ્યુ કે તે પાકિસ્તાનમાથી બહાર નીકળવામાં એમને મદદ કરે. મસીહને આ પહેલા પોતાના પરિવારની જાનને ખતરો બતાવતા કહ્યુ કે અમેરિકા સિવાય બ્રિટન અને કેનેડાથી શરણ માગેલ.

(12:02 am IST)