Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પ્રથમ વિદેશ યાત્રા પર ઉત્તરકોરિયા પહોંચ્યા કયુબાના રાષ્ટ્રપતિ

કયુબાના રાષ્ટ્રપતિ મિગેલ ડિયાજ કનેલ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે ઉત્તરકોરિયા પહોંચ્યા. અને ત્યાં તેમણે ટોચના નેતા કિમ જોંગ-ઉન સાથે પણ મુલાકાત કરી. સાથે બંન્ને દેશના નેતાઓ સામાજીક સંબંધો વધારવા અને મજબૂત કરવા માટે પણ સહમત થયા. કયુબા ઉત્તર કોરીયાના થોડા બચેલા સહયોગીયોમાનુ એક છે.

(11:43 pm IST)