Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમે આર્થિક યુદ્ધની સ્થિતીમાં છીએઃ પ્રતિબંધ લાગુ થવા પર : ઇરાન

ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૃહાનીએ કહ્યુ કે અમે આર્થિક યુદ્ધની સ્થિતિમાં છીએ.  અમે દમનકારી શકિતનો મુકાબલો કરી રહ્યા છીએ.  મને નથી લાગતું કે અમેરિકી ઇતિહાસમાં વ્હાઇટ હાઉસમાં કયારેય કોઇ આવો શખ્સ આવ્યો હોય. જે આંતરરાષ્ટ્રીય સમજુતોનો આટલો  વિરુદ્ધ હોય. ઇરાન પર અત્યાર સુધીનો સૌથી કડક અમેેરિકી પ્રતિબંધ લાગૂ થઇ ગયો.

(11:42 pm IST)