Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

લગ્નના બે કલાક પછી થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અમેરિકી દંપતિનું નિધનઃ પાયલોટનું પણ મૃત્યુ

અમેરિકી દંપતિ વિલ વાયલર અન બૈલિ ઐકરમેન તેઓના મેરેજના ર કલાક પછી એક પહાડી પાસે થયેલ હેલિકોપ્ટર દુર્ધટનામાં નિધન થયુ. આ દુર્ઘટનામાં પાયલોટનું પણ મૃત્યુ થયેલ હતુ.  શાદી પછી બન્નેએ વિલના પારિવારિક ફાર્મ હાઉસથી હૈલિકોપ્ટરમાં ઉડાન ભરેલ હતી.

(11:41 pm IST)