Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

યમન બાળકો માટે ‘‘ જીવતું જાગતું નરક'' બની ચૂકયું : યુ.એન.

સંયુક રાષ્‍ટ્રની સંસ્‍થા યુનીસેફના પશ્ચીમ એશિયા અને ઉતરી આફ્રિકાના વિભાગીય નિર્દેશક ગીર્ટ કેપ્‍લયરે કહ્યુ કે યુધ્‍ધગ્રસ્‍ત યમનમાં ૧૦ મીનીટમાં એક બાળક તે બીમારીઓથી મોત થઇ જાય છે જેનો સહેલાઇથી ઇલાજ થઇ શકે છે.

 

(11:10 pm IST)