Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

એક રોગની સારવાર કરાવતા આ યુવતીની થઇ આવી હાલત

નવી દિલ્હી: ઘણીવાર કોઈ રોગનો ઈલાજ બીજા રોગને પણ આમંત્રણ આપતું હોઈ છે અને જિંદગી માતુરયુથી પણ વધારે ખરાબ લાગે છે આવી જ એક ઘટના ફ્રાંસમાં બની છે જેમાં એક યુવતીને ટેનિસલ્સની સારવાર કરાવવી યુવતીને ભારે પડી છે કેમિલી લૈંગર નામની આ યુવતીને શરીર પર એટલું બધું ખતરનાક રિએક્શન  આવ્યું છે કે તેના  આખા  શરીરમાં ખજવાળ થવા લાગી અને ડોક્ટરનું  કહેવું  છે કે આ દરેક 100 માંથી એક કે 2 લોકોને  થઇ શકે છે જેના કારણે તેનું આખું શરીર લાલ થઇ જાય છે.

(5:56 pm IST)