Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

આ દેશમાં માતાપિતા બાળકોને કરે છે સિગરેટ પીવા માટે ઉત્સાહિત

 નવી દિલ્હી:એ  વાત સહુ લોકો જાણતા હોઈ છે કે સિગરેટ પીવાનું માનવી માટે ખુબજ ખતરનાક છે માતા-પિતા પણ બાળપણથી લઈને યુવા વય સુધી બાળકોને સિગરેટ પીવા માટે ના કહેતા હોઈ છે પરંતુ શું તમે જાણો છો આ સંસારમાં એક જગ્યા એવી પણ છે જ્યાં બાળકો માટે માતાપિતા સિગરેટની ખરીદી કરે છે એમને સિગરેટ પીવા માટે ઉત્સાહિત પણ કરે છે અને ખુદ સિગરેટ ખરીદીને તેને આપે છે આ જગ્યા પુર્તગાલમાં આવેલી છે જ્યાં એક પ્રથા છે જેને જોરશોરથી મનાવવામાં આવી રહી છે.

(5:55 pm IST)