Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પાકિસ્તાનમાં શાંતિ ભંગ કરવાની ઘટનામાં 250 લોકોની ધરપકડ

નવી દિલ્હી:પાકિસ્તાન પોલીસે ઈસાઈ મહિલા આસિયા બીબીને ઇશનિંદા આરોપમાં ત્રણ દિવસમાં પ્રદર્શન પછી થયેલ હિંસા,આગજની અને તોડફોડની ઘટનામાં લગભગ 250 લોકોની ધરપકડ કરી છે કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટી તહરીફ-એ-લબ્બક પાકિસ્તાન સાથે સમજોતો કર્યા બાદ એક દિવસ પછી સરકાર વતર્નમાં જોવા મળી હતી અને તેના પ્રદર્શન દરમ્યાન સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનાર લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:55 pm IST)