Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

યુનાનના દ્વીપ પર 4.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: યુનાનના ભૂવૈજ્ઞાનિક વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે પશ્ચિમી યુનાનના જકીંથોસ દ્વીપ પર ભૂકંપના બે નવા ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ હોવાની માહિતી મળી રહી નથી એથેન્સ ઇસ્ટિચ્યુત ઓફ જીયોડાયનેમિક્સની રિપોર્ટ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 7 મિનિટની  અંદર બે વાર  ભૂકંપના ઝટકા મહેસુસ કરવમાં આવ્યા હતા સ્થાનિક સમયાનુસાર સવારના 5 વાગ્યાને 11 મિનિટ સુધી આ અચાનક આવ્યા હતા તેની તીવ્રતા 4.4ની આંકવામાં આવી છે.

(5:48 pm IST)