Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કેનેડા: બે વિમાન સામ-સામે અથડાતા પાયલોટનું મોત

નવી દિલ્હી: કેનેડામાં એક યાત્રી વિમાન અને એક અન્ય વિમાન એકબીજા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પાયલોટનું મોત નીપજ્યું છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓટાવાથી લગભગ 30 કિલોમીટર પશ્ચિમમાં ઓટારિયાના કાર્પમાં રવિવારના રોજ આ વિમાન દુર્ઘટનાનું શિકાર બનું હતું જે અંગેના કારણની હજી તપાસ થઇ નથી આ યાત્રીનું વિમાન પાયલોટ એકલો લઈને જઈ રહ્યો હતો જેનું મોત નીપજ્યાની જાણકારી મળી રહી છે.ઘટનાસ્થળ પર જ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

(5:46 pm IST)