Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

યુએઈમાં ભારતીયને લાગ્યો જેકપોટ: 27.2 અમેરિકન ડોલર જીત્યા

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં એક ભારતીય વ્યક્તિને માસિક લોટરીમાં જેકપોટ લાગ્યો છે જેમાં તેને 27.2 લાખ અમેરિકી ડોલરની રકમ મળી છે.અબુધાબીમાં નકશાનવીસનું  કામ કરનાર એક બ્રીટી માર્કોસ નામના વ્યક્તિનું કહેવું છે કે તેને આશા છે કે તેને જેકપોટ લાગશે અને તેને આજે 27.2 લાખ અમેરિકી ડોલરનો જેકપોર લાગ્યો છે જે બદલ તે ખુબજ ખુશી અનુભવી રહ્યો છે.તે 2004થી દુબઈમાં  રહે છે.

(5:43 pm IST)