Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ડોક્ટરોની પહેલા હવે મલેરિયાને શોધી કાઢશે શ્વાન

નવી દિલ્હી: તમને જાણીને નવાઈ લાગશે  કે હવે ડોક્ટરોની  પહેલા  શ્વાન પણ મલેરિયાની તપાસ કરી શકશે  એટલું  જ નહીં પરંતુ કાયદેસર રીતે રિસર્ચ  પણ કરશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શ્વાન સંક્રમિત વ્યક્તિના કપડાં સૂંઘીને મલેરિયાની તપાસ કરી શકશે આ માટે તેને ટ્રેન કરવામાં આવે છે એક સરકારી સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શ્વાનને આ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે અને હવે જાનવરોની મદદથી પણ મલેરિયાની શોધ કરી શકાશે અને આવી બીમારીને રોકવામાં પણ તે મદદરૂપ થશે.

(5:33 pm IST)