Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમેરિકાની રેસ્ટોરામાં ડોગીને પંપાળીને કલાકના ૭૦૦૦ કમાઓ

ન્યુયોર્ક તા ૫ : થોડાક સમય પહેલાં પપી કે કેટને રમાડવા માટે કેફે ખુલ્યાં હતા જેમાં તમે આ પાળતુ પ્રાણીઓનેરમાડવા માટે જાઓ સાથે કંઇક ખાઓ-પીઓ અને રિલેકસ થવા માટે પૈસા ચૂકવો. જોકેઅમેરિકાના ટેકસસમાં એક રેસ્ટોરા-કમ ડોગ પાર્ક ખૂલયો છે જો ેતમે પપીઝને પંપાળવા માટે કલાકના ૭૦૦૦ રૂપિયા ચુકવવા તૈયાર છે. અલબત, તમારી પાસે પપીઝને રમાડવાની કેવી ક્ષમતા છે એની ચકાસણી થશે. મટ્સ કેનાઇન કેન્ટિન નામના રેસ્ટોરમા કમ ડોગ પાર્ક ડોગીઝ રમાડનારાઓ માટે ખાસનોકરીની ઓફર રજૂ કરી છે. ૧૧ નવેમ્બર સુધીમાં એેપ્લિકેશન કરી શકાશે

 

(11:44 am IST)