Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ફીલીપિન્‍સના રાષ્‍ટ્રપતિએ પોતાને કેન્‍સર હોવા અંગે કહ્યું .. કેન્‍સર છે તો છે..

ફીલીપીન્‍સના રાષ્‍ટ્રપતિ રોડ્રેીગો ડુટર્ટે કહ્યું કે ધ્‍યાન ન રાખવાના કારણે મારી તબીયત વધુ બગડી રહી છે. અને એમણે કેન્‍સર સંબધી ઘણા ટેસ્‍ટ કરાવ્‍યા ડુટર્ટે કહ્યુ કે મને ખબર નથી મારી હાલત શું છે જોઆ કેનસર છે તો છે.પરંતુ આ ત્રીજા ચરણનું હશે તો આનો કોઇ ઇલાજ નથી. 

(12:40 am IST)