Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અમેરીકામાં સુપ્રીમ કોર્ટના જજ પદના ઉમેદવાર કૈવાનો વિરુદ્ધ પ્રદર્શન : ૩૦૦ ની ધરપકડ

અમેરીકામાં સુપ્રીમ કોર્ટના જજ પદનાં ઉમેદવાર કૈવેનો વિરુદ્ધ ગુરુવારે પ્રદર્શન કરી રહેલા ૩૦ર પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં  આવી. પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટની બહાર પ્રદર્શન કર્યુ ત્‍યારે તે એક સેનેટ ઓફીસની બિલ્‍ડીંગમાં ઘુસી ગયેલ. શુક્રવારે અમેરીકાના સાંસદના ઉપલા સદનમાં કૈવેનો ના નામ ઉપર મતદાન પ્રક્રિયા થશે.

(12:39 am IST)