Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

દક્ષિણ આફ્રિકામાં બે ટ્રેનોની ટકકરમાં ૩ર૦ યાત્રી ઘાયલ

 

ફોટોઃ  પ - ( દક્ષિણ આફ્રિકા  )

દક્ષિણ આફ્રિકામાં ગુરૂવારના જોહાનસબર્ગ થી રાજધાની પ્રિટોરીયા જઇ રહેલ એક યાત્રી ટ્રેનની માલવાહક ટ્રેન સાથે ટકકરમાં લગભગ ૩ર૦ યાત્રી ઘાયલ થયા છે.  જેમાંથી ૩ર ની હાલત ગંભીર બતાવવામાં આવેલ છે. સરકારી રીપોર્ટ પ્રમાણે વિતેલા વર્ષ ર૦૧૬-૧૭ માં દક્ષિણ આફ્રિકાની રેલોમાં ૪૯પ લોકોની મોત થયેલ જયારે ર૦૭૯ લોકો ઘાયલ થયેલ.

(12:38 am IST)